ઉત્તરાખંડમાં છેલ્લા બે દિવસોથી થઇ રહેલી ભારે હિમવર્ષા અને વરસાદના
કારણે પિથૌરાગઢમાં સ્થિત સેનાના કુમાઉ સ્કાઉટસની સીયાલેક સીમા ચેકપોસ્ટ પર
હિમવર્ષા થઇ છે, જેમાં બે જવાનોના મૃત્યુ થયા છે જયારે એક અન્ય લાપતા છે.
પિથૌરાગઢનાં જીલ્લાધિકારી સુશીલ કુમારે જણાવ્યું કે ચેક પોસ્ટ પર હાજર કુલ
આઠ જવાનોમાંથી ૫ ને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યો હતો. કુમારે જણાવ્યું કે
જીલ્લાના ઉંચાઈવાળા ક્ષેત્રમાં છેલ્લા બે દિવસોથી જબરદસ્ત હિમપાત ... વધુ વાંચો
No comments:
Post a Comment