ફિજીમાં નવા રાષ્ટ્રધ્વજની ડિઝાઇન કરવા માટે હરીફાઈ
ફિજીમાં નવો રાષ્ટ્રધ્વજ ડિઝાઇન કરવા માટે દુનિયાભરમાં એક ડિઝાઈન હરીફાઈ
શરૂ કરવામાં આવી છે, જે એક મે ના રોજ પૂર્ણ થશે. નવો ધ્વજ બ્રિટિશ શાસનથી
આઝાદ થવાની ૪૫મી વર્ષગાંઠના અવસર પર લહેરાવામાં આવશે. ફિજીના વડાપ્રધાન
વોરેક બૈનિમારામાએ કહ્યુ કે, આ હરીફાઈમાં ફિજીના બધા નાગરિકો ભાગ લઈ શકશે.
હરીફાઈ ૧ મે ના રોજ પૂર્ણ થશે. જ્યારે અંતિમ પરિણામ માટે એક કમિટી તમામ
એન્ટ્રીઓ ભેગી કરવાનું શરૂ ... વધુ વાંચો
No comments:
Post a Comment