Tuesday, 3 March 2015

શ્રીમંતોની યાદીમાં બિલ ગેટ્સ ટોપ પર

સતત આઠ વર્ષ સુધી ૨૧ અબજ ડોલરની સંપત્તિ વાળા મુકેશ અંબાણી સૌથી શ્રીમંત ભારતીય છે. દુનિયાભરમાં શ્રીમંતોની યાદીમાં ઉપર આવ્યા છે. બીજી તરફ આ યાદીમાં ૭૯.૨ અબજ ડોલરની સંપત્તિ સાથે એક વખત ફરીથી સોફ્ટવેર કિંગ બિલ ગેટ્સ પ્રથમ સ્થાન પર છે. છેલ્લા ૨૧ વર્ષમાં આ ૧૬મી વખત છે કે સોફ્ટવેર કિંગ આ યાદીમાં પ્રથમ સ્થાન પર છે. ફોબર્સની ધનિકોની યાદીમાં, ૨૦૧૫માં ૯૦ ભારતીયોમાં અંબાણી પછી ... વધુ વાંચો

No comments:

Post a Comment