Monday, 9 March 2015

ટેક એ લુક…સૂર્ય ઉર્જાથી ચાલતા એરક્રાફટની તસ્વીરો

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
વિશ્વનું પ્રથમ સૌર ઊર્જાથી ઊડતું વિમાન ‘સોલર ઇમ્પલ્સ-૨’ પોતાની પહેલી વૈશ્વિક યાત્રા દ્વારા મંગળવારે ગુજરાતના અમદાવાદમાં ઉતરશે. આ વિમાન દુનિયાભરના નેવિગેશન માટે નીકળ્યું છે. વિમાન પરિયોજના જનસંપર્ક(પીઆર) ફર્મએ કહ્યું કે, સૌર ઊર્જાથી ઊડતું આ વિમાન આબુધાબીથી ઉડાન ભરશે અને ઓમાનના મસ્કતમાં ઉતર્યા બાદ અમદાવાદમાં ઉતરશે. તેવા સમયે આવો નિહાળીએ સોલર એરક્રાફ્ટની વિવિધ તસ્વીરો…. Solar Energy Aircraft ◄ Back Next ► Picture 1 of 10 વધુ વાંચો

No comments:

Post a Comment