મલેશિયાનું એરલાઇન્સ વિમાન એમએચ ૩૭૦ને દુર્ઘટનાગ્રસ્તને આઠ માર્ચ ૨૦૧૫ ના દિવસે એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે. તેના કાટમાળની શોધ થઈ હતી. દુનિયાના ઘણા દેશો તેની તપાસ કરવા માટે પૂરી તાકાત લગાવી દીઘી હતી. પરંતુ હજુ પણ લોકોના હાથ ખાલી છે. વિમાનનો કાટમાળ હજુ પણ મળી શક્યો નથી. વિમાનમાં ચાલક દળના ૧૨ સભ્યો સહિત ૨૩૯ લોકો સવાર હતા. દુર્ઘટનાનો શિકાર બનેલા કેટલાક લોકોએ માની લીધું ... વધુ વાંચો
No comments:
Post a Comment