Monday, 16 March 2015

હવે ૧૭મી માર્ચે કાશી માટે ઉડાન ભરશે ‘સોલર ઇમ્પલ્સ-૨’


વારાણસી : અમદાવાદમાં ખરાબ હવામાનને કારણે સૌર ઉર્જાથી ચાલતું વિમાન ‘સોલર ઇમ્પલ્સ-૨’ હવે ૧૭મી માર્ચે વારાણસી પહોંચશે અને ત્યાંથી આ વિમાન મ્યાનમાર માટે ઉડાન ભરશે. સૌર ઉર્જાથી ચાલતા આ વિમાનને પહેલા ૧૫મી માર્ચે સાંજે ૭ વાગે વારાણસી એરપોર્ટ પર લેન્ડ થવાનું હતું.તથા ૧૬ માર્ચે સવારે ૭ વાગે મ્યાનમાર માટે ઉડાન ભરવાની હતી. ખરાબ હવામાનને કારણે વારાણસી આવવાનો સમય બીજીવાર બદલવામાં આવ્યો ‘સોલર ઇમ્પલ્સ-૨’ને વારાણસી આવવાનો ... વધુ વાંચો

No comments:

Post a Comment