Monday, 16 March 2015

યુપીમાં બર્ડફ્લુની દસ્તક, ૩૫૦ મરઘાને મારી નંખાયા

ઉત્તર પ્રદેશમાં સ્વાઈન ફ્લુની મુસીબત હજુ પણ યથાવત છે એ વચ્ચે બર્ડ ફ્લુનાં રૂપમાં નવી આફત આવી પડી છે અને અમેઠીમાં આ ફ્લુની પુષ્ટિને ધ્યાનમાં રાખતા રાજ્ય સરકારે પ્રદેશમાં એલર્ટ બહાર પાડી દેવામાં આવ્યું છે. મુખ્ય સચિવ આલોક સચિવ રંજને બધા મંડળયુક્તો અને જીલ્લાધિકારીઓને પોત-પોતાના ક્ષેત્રોમાં બર્ડ ફ્લુના અસરને ન્યુનતમ કરવા માટે નીરોધાત્મક પગલા લેવાનો નિર્દેશ કર્યો છે. આ એલર્ટ વિશેષજ્ઞની તે ચેતવણીને ધ્યાનમાં રાખતા ... વધુ વાંચો

No comments:

Post a Comment