પોતાના મોબાઈલ ડિવાઈસ રેંજને વધારવાના ખ્યાલથી બ્લેકબેરી લીમીટેડે કહ્યું કે તમે અહિયાં હાઈ-સિક્યુરીટી ટેબલેટ લોન્ચ કરવા જઈ રહ્યા છે જેને ઇન્ટરનેશનલ બીઝનેસ મશીન કાર્પ અને સેમસંગ ઈલેક્ટ્રોનિકસને લીમીટેડ સાથે ડેવલપ કરવામાં આવ્યું છે. સેક્યુટેબલેટ સેમસંગનાં ગેલેક્સી ટેબ ૧૦.૫ પર આધારિત છે અને આને બ્લેકબેરી યુનિટ સેક્યુસ્માર્ટ જર્મનીમાં ટેક ફેયર ”સીબિટ ૨૦૧૫”માં રજુ કર્યું હતું. આ ટેબલેટનાં આવવાથી એવું લાગી રહ્યું છે કે કેનેડીયન કંપની હવે ... વધુ વાંચો
No comments:
Post a Comment