રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ૨૦૦૦ રૂપિયા સુધી કાર્ડ ટ્રાન્ઝેક્શન માટે પિનકોડની જરૂરત દુર કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય બેંકે તેના માટે એક ડ્રાફ્ટ જાહેર કર્યો છે, જેના પર સબંધિત પક્ષો પાસેથી અભિપ્રાય માંગ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ક્રેડીટ કે ડેબીટ કાર્ડથી ૨૦૦૦ રૂપિયા સુધી ટ્રાન્ઝેક્શન કરવા પર ગ્રાહકોને પિનકોડ નાખવાની જરૂરત નહિ પડે. હાલાંકી આ સુવિધા ઈન્ટરનેટ અને કાર્ડની ગેરહાજરીમાં થનારા બીજા ટ્રાન્ઝેક્શનો ... વધુ વાંચો
No comments:
Post a Comment