તહેવાર જાણે કોઈ પણ હોય, તેને લોકો પુરજોશથી સેલિબ્રેટ કરતા હોય છે.
પોતાના બિઝી શિડયુલ વચ્ચે બોલીવુડ સ્ટાર્સ તહેવાર સેલિબ્રેટ કરવા માટે ટાઈમ
નિકાળી જ લે છે. આ દિવસોમાં બોલીવુડ સ્ટાર્સ હોળી સેલિબ્રેશનની પ્લાનિંગ
કરી રહ્યા છે. પરંતુ રંગોની મસ્તીમાં ડૂબવા માટે આ બોલીવુડ સ્ટાર્સ ઈકો
ફ્રેન્ડલીના ફેવરમાં છે. બી-ટાઉન સેલેબ્સ ઈચ્છે છે કે, રંગોના આ તહેવારમાં
એવી રીતે મનાવવામાં આવશે કે, જેથી એનવાયર્નમેન્ટને નુકશાન ... વધુ વાંચો
No comments:
Post a Comment