Wednesday, 4 March 2015

Holi Special : જાણો…સ્ટાર્સ કેવી રીતે સેલિબ્રેટ કરશે હોળી?

તહેવાર જાણે કોઈ પણ હોય, તેને લોકો પુરજોશથી સેલિબ્રેટ કરતા હોય છે. પોતાના બિઝી શિડયુલ વચ્ચે બોલીવુડ સ્ટાર્સ તહેવાર સેલિબ્રેટ કરવા માટે ટાઈમ નિકાળી જ લે છે. આ દિવસોમાં બોલીવુડ સ્ટાર્સ હોળી સેલિબ્રેશનની પ્લાનિંગ કરી રહ્યા છે. પરંતુ રંગોની મસ્તીમાં ડૂબવા માટે આ બોલીવુડ સ્ટાર્સ ઈકો ફ્રેન્ડલીના ફેવરમાં છે. બી-ટાઉન સેલેબ્સ ઈચ્છે છે કે, રંગોના આ તહેવારમાં એવી રીતે મનાવવામાં આવશે કે, જેથી એનવાયર્નમેન્ટને નુકશાન ... વધુ વાંચો

No comments:

Post a Comment