ડાંગમાં પરંપરાગત “ડાંગ દરબાર”ની ભવ્ય શરુઆત
ગુજરાતમાં ડાંગની વિશષ્ટિ આદિવાસી સંસ્કૃતિ અને અહીંના ઐતિહાસિક મહત્તા
ધરાવતા ડાંગ દરબારને રાજ્યપાલ ઓ.પી.કોહલીએ ખુલ્લો મુક્યો હતો. ડાંગ દરબારના
ગૌરવપૂર્ણ ઇતિહાસની ઝાંખી કરાવતા રાજ્યપાલે ડાંગની ધરોહર તથા સંસ્કૃતિ તથા
પ્રદેશની અઢળક વનસંપદાના જતન માટે જીવ ગુમાવનારા ડાંગી આદિવાસીઓને અને
તેમના પરિવારજનો તથા પ્રજાજનોના બલિદાન અને શૌર્યગાથાને બિરદાવી હતી. ત્રણ
દિવસીય વાર્ષિક સાંસ્કૃતિક તહેવાર હોળીની સાથે ઉજવવામાં આવે છે ડાંગ દરબાર
ત્રણ દિવસીય વાર્ષિક સાંસ્કૃતિક તહેવાર ... વધુ વાંચો
No comments:
Post a Comment