એક પછી એક સફળ ફિલ્મો આપતી બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ કહે છે કે, તેને જયારે બહુ જ થાક લાગે છે, ત્યારે તે સુગંધિત તેલથી મસાજ કરતી હોય છે. તેનાથી તેને રાહત મળે છે. દીપિકા પાદુકોણ પૈરાશુટ એડવાન્સ ઓઈલની એમ્બેસેડર છે. તેમનું કહેવું છે કે, મસાજથી તેને રાહત મળે છે. ૨૯ વર્ષીય દીપિકા પાદુકોણે કહ્યું કે, મને સુગંધિત મસાજની ખબર પડે છે, તેના માટે પૈરાશુટ એડવાન્સના ... વધુ વાંચો

No comments:
Post a Comment