Thursday, 12 March 2015

ગુજરાતમાં આજથી બોર્ડની પરીક્ષા, ૧૯ લાખ વિધાર્થીઓ બેસશે

ગુજરાત રાજ્‍ય માધ્‍યમિક શિક્ષણ બોર્ડની ધો. ૧૦ – ૧૨ની પરીક્ષાનો ગુરુવારથી પ્રારંભ થઇ રહ્યો છે ત્‍યારે પરીક્ષા લેવા ગુજરાતનું સરકારી તંત્ર અને પરીક્ષા દેવા વિધાર્થીઓ સજ્જ થયા છે. ગુજરાત રાજ્‍ય માધ્‍યમિક શિક્ષણ બોર્ડની ધો. ૧૦-૧૨ની પરીક્ષા પૂર્વે ગુજરાતના ૧૯ લાખથી વધુ વિધાર્થીઓ તેમની કારકિર્દીના ઘડતરની મહત્‍વની કસોટી આપતા ઉત્‍સુક છે. શિક્ષણ બોર્ડના વિધાર્થીઓને પરીક્ષાનો ભય રહે અને સ્‍વસ્‍થ ચિત્તે પરીક્ષા આપે તે માટે પ્રથમ દિવસે ... વધુ વાંચો

No comments:

Post a Comment