વોડાફોન ઇન્ડિયાને ભારતીય દુરસંચાર નિયામક પ્રાધિકરણ (ટ્રાઈ)એ ગ્રાહક સેવા નંબર ‘૧૧૧’ને બંધ કરવા માટે વધારે સમય માંગ્યો છે. કંપનીએ કહ્યું છે કે, તાત્કાલીક આ સેવાને જો બંધ કરવામાં આવશે તો, ગ્રાહકોને મુશ્કેલી પડશે. ક્ષેત્રીય નિયામક કંપની ટ્રાઈએ રાષ્ટ્રીય નંબરિંગ યોજનાનું ઉલ્લંઘન કરવા માટે ૨ માર્ચના રોજ વોડાફોન ઈન્ડિયાને તેના ૧૧૧ નંબરને બધં કરવા આદેશ કર્યો હતો. જેથી વોડાફોનને આના વિશેનો અહેવાલ ૧૦ માર્ચ સુધી આપવાનો ... વધુ વાંચો

No comments:
Post a Comment