વિરાટ કોહલી આજકાલ ફૂલ ફોર્મમાં ચાલી રહ્યા છે, બેટથી રન નીકળી રહ્યા છે, તો મોઢામાંથી ગાળો પણ. મંગળવારે પ્રેક્ટીસ બાદ વિરાટ કોહલીએ જાહેરમાં એક પત્રકારને ગાળો આપી હતી. કોહલી લગભગ અડધા કલાક સુધી પત્રકારને ખરી ખોટી સંભળાવી રહ્યો હતો. હકીકતમાં વાત કૈક આમ થઇ કે, મંગળવારે ત્યાં પ્રેક્ટીસ મેચ બાદ કોહલીએ ભારતીય પત્રકારને ગાળો આપી. કોઈને પણ વિશ્વાસ નહતો થતો કે આવી રીતની ઘટના ઘટશે. ... વધુ વાંચો

No comments:
Post a Comment