નબળા વૈશ્વિક વાતાવરણની વચ્ચે ઘરેણા ઉત્પાદક અને પરચુરણ વેપારીઓની માંગ નબળી પડવાના કારણે સપ્તાહ દરમિયાન દિલ્હી બુલિયન બજારમાં સોનાના ભાવ સતત છ સપ્તાહ ઘટીને ત્રણ મહિનાના નીચા સ્તર ૨૬૫૪૦ રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ ગયો છે. બીજી તરફ ઔદ્યોગિક એકમો અને સિક્કા નિર્માતાઓ દ્ધ્રારા ખરીદી ઓછી કરવાના કારણે ચાંદીમાં ભાવ ઘટ્યો છે. હોળીની ઉજવણીના કારણે પાંચ અને છ માર્ચે બજાર બંધ રહ્યુ હતું. બુલિયન વેપારીએ ... વધુ વાંચો

No comments:
Post a Comment