ફિલ્મ નિર્દેશક દેવાંગ ધોળકિયાની ફિલ્મ કુછ કુછ લોચા હે માં સની નવા
બીકની લુકમાં જોવા મળશે.સની લિયોનનો આ લુક સામે આવ્યો છે. અભિનેતા રામ
કપૂરની મુખ્ય ભૂમિકાની આ ફિલ્મ એક એડલ્ટ હાસ્ય ફિલ્મ છે.સની લિયોનનો આ
ફિલ્મનો પ્રથમ લુક સામે આવ્યો છે.જેમાં તે બીકીની પહેરીને ઉભી છે. દેવાંગ
ધોળકિયાએ એક નિવેદનમાં કહ્યું હતું કે મારી આ ફિલ્મ એડલ્ટ કોમેડી ફિલ્મ છે.
જેમાં સમજીને સંવાદ રાખવામાં ... વધુ વાંચો

No comments:
Post a Comment