અમદાવાદમાં દારૂની પાર્ટી કરતા આઠ વિદેશી સહિત ૧૨ નવયુવાન અને યુવતીઓની જોધપુર ગામના રિધ્ધી ટાવરમાંથી ધરપકડ કરવામાં આવો હતી.મૂળ કોલમ્બિયાની ડીયાના નામની યુવતીએ બર્થ-ડે નિમિત્તે યોજેલી વાઈન પાર્ટીમાં ૭ છોકરા અને પાંચ યુવતીઓ હતી. જો કે તમામ યુવતીઓ વિદેશની હતી. પોલીસ કન્ટ્રોલ રૂમને મળેલી માહિતી મુજબ જોધપુરના રિધ્ધી ટાવરના દસમા માળે ફલેટમાં મહેફીલ દરમિયાન મોડીરાત્રે હંગામો મચાવવાના આવ્યો હતો. જેની જાણ કરાતાં આનંદનગરના પી.આઈ. પી.વી. ... વધુ વાંચો

No comments:
Post a Comment