ઓનલાઈન કારોબાર કંપની સ્નેપડીલ લોજિસ્ટિક કંપની ગો-જાવાસના અધિગ્રહણ માટે વાતચીત કરી રહી છે. કંપની આ સોદો આશરે ૧૫૦થી ૨૦૦ કરોડ રૂપિયા સુધી કરે તેવું અનુમાન છે. કંપની દેશમાં ડિલીવરીની કામગીરીને મજબુત કરવાના હેતુથી આ અધિગ્રહણ કરવાનું વિચારી રહી છે. સુત્રોની માનતા અનુસાર, સ્નેપડીલ આગામી બે સપ્તાહમાં ઓનલાઇન રિટેલ કંપની જબોંગના પહેલા લોજિસ્ટિક કંપનીના અધિગ્રહણની ઘોષણા કરી શકે છે. આ અધિગ્રહણ ૧૫૦થી ૨૦૦ કરોડ રૂપિયાનું થઈ ... વધુ વાંચો

No comments:
Post a Comment