Monday, 23 March 2015

વડોદરામાં સ્થપાશે દેશની પહેલી રેલ્વે યુનિવર્સિટી !

વડોદરાઃ દેશનીપહેલી રેલ્વે યુનિવર્સિટી વડોદરામાં સ્થપાવા માટે જઈ રહી છે. એક રીતે જોવામાં આવે તો પોતાના ભૂતપૂર્વ મત વિસ્તારને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલ્વે યુનિવર્સિટીની ભેટ આપી છે. રેલ્વે મંત્રાલયે આ માટેની તમામ તૈયારીઓ કરી લીધી છે. રેલ્વે યુનિવર્સિટીમાંઅપગ્રેડ કરવામાં આવશે રાજ્યસભામાં રેલ્વેના રાજ્યકક્ષાના મંત્રી મનોજ સિંહાએ સાંસદ પલ્વાઈ ગોવર્ધન રેડ્ડીના પ્રશ્નનો જવાબ આપતી વખતે આ વાત કહી હતી. એ પહેલા રેલ્વે બજેટમાં સુરેશપ્રભુએ પોતાના ભાષણમાં ... વધુ વાંચો

No comments:

Post a Comment