સુરતના નારાયણ સાઇ લાંચ કેસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ કેસની તપાસ કરી રહેલા આઇટી અધિકારીને ધમકી મળી હોવાનો ઘટસ્ફોટ થયો છે. જે વિગતો સપાટી પર આવી છે તે મુજબ આઇટી અધિકારી અને તેના પરિવારને જાનથીમારી નાખવાની ધમકી આપી છે. આવકવેરાના અધિકારીના માતા કે જેઓ અમદાવાદ રહે છે તેમને ફોન પર ધમકી મળ્યાની વિગતો સામે આવી છે. ગત વીસ માર્ચે અમદાવાદના લેન્ડલાઇન નંબર પર ... વધુ વાંચો
No comments:
Post a Comment