ભાજપના નેતાના સ્વાગતમાં રાત્રે બાર ગર્લ્સએ ડાન્સ કરાવાયો
ઉત્તરપ્રદેશમાં ભાજપનું સભ્યપદ ગ્રહણ કર્યા પછી નેતા મુક્તેશ્વર સિંહ
લખનઉથી બલિયા રેલવે સ્ટેશન પર પહોંચ્યા તો તેમના સ્વાગતમાં બાર ગર્લ્સએ ખૂબ
ડાન્સ કર્યો. આ ઘટનાને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપના નેતાની આ
હરકતથી ઉત્તરપ્રદેશ ભાજપ મૂંઝવણમાં મુકાયો છે. વિધાનસભા ચૂંટણીમાં બસપાએ
બલિયાના બૈરિયા વિધાનસભા ક્ષેત્રથી ચૂંટણી લડેલા ભાજપી નેતાના સ્વાગતમાં
બાર ગર્લ્સનો ડાંસ બલિયા રેલવે સ્ટેશન પર રવિવારે મોડી રાત સુધી ચાલતો
રહ્યો. તેમની ... વધુ વાંચો
No comments:
Post a Comment