પાકિસ્તાનની અદાલતે લખવીના જામીન પર મેજીસ્ટ્રેટને નોટીસ પાઠવી
પાકિસ્તાનની એક કોર્ટે ૨૦૦૮ ના મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ જકી-ઉર-રહમાન
લખવીની વિરુધ્ધ કોર્ટની પરવાનગી વગર બીજો કોઈ કેસ દાખલ કરવા માટે સરકારે
સોમવારે રોક લગાવી છે. લખવીના વકીલે દલીલ કરી કે, તેને જેલમાં રહેવા માટે
તેની વિરુધ્ધ ખોટા કેસ દાખલ કરી શકાય છે. ઇસ્લામાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ
નુરુલ હક કુરેશીએ જાહેર સુરક્ષા એક્ટ હેઠળ ૫૫ વર્ષીય લખવીની ધરપકડ વિરુધ્ધ
તેની અરજી પર સુનાવણી કરી અને સરકારને ... વધુ વાંચો
No comments:
Post a Comment