તમે દુનિયામાં ગમે તે જગ્યાએ હોવ. તો તમે એકબીજા સાથે વાતચીત કરવા મોબાઈલ ફોનનો ઉપયોગ કરો છો. તમારો ફોન શું તમારા માટે ‘સાઈલેંટ કીલર’ તો સાબિત નથી રહ્યું ને? ચાઇનીઝ સહીત કેટલીય જાણિતી બ્રાંડોના એવા મોબાઈલ બજારમાં અસંખ્ય છે જેમાંથી નીકળતા રેડિએશન માપદંડ કરતા વધારે હોય છે. મોબાઈલનું રેડિએશન જાણવા માટે *#07# ડાયલ કરો તમારા મોબાઈલનું રેડિએશન જાણવા માટે *#07# ડાયલ કરો. આ નંબર ડાયલ ... વધુ વાંચો
No comments:
Post a Comment