સામગ્રી : ૪ સ્લાઈસ બ્રેડ, ૨ ટેબલસ્પૂન પિનટ બટર ૧/૨ ટીસ્પૂન પીસેલું લસણ ૧ નાનું ટમેટું પાતળી સ્લાઈસમાં સમારેલું ૧/૨ લાલ અથવા લીલુ કેપ્સિકમ મરચું પાતળી સ્લાઈસ કરેલું ૮ સ્લાઈસ ચેડાર ચીઝ ૨ ટીસ્પૂન સૂકા મિક્સ હર્બ્સ (ઓરેગાનો) અને મરી પાવડર બનાવવાની રીત : બ્રેડને ગ્રિલરમાં હળવી ટોસ્ટ કરી લો. બ્રેડની દરેક સ્લાઈસ પર પિનટ બટર લગાડીને સ્પ્રેડ કરી લો. તેના પર લસણની પેસ્ટ પણ લગાડી ... વધુ વાંચો

No comments:
Post a Comment