સતત આઠ વર્ષ સુધી ૨૧ અબજ ડોલરની સંપત્તિ વાળા મુકેશ અંબાણી સૌથી શ્રીમંત
ભારતીય છે. દુનિયાભરમાં શ્રીમંતોની યાદીમાં ઉપર આવ્યા છે. બીજી તરફ આ
યાદીમાં ૭૯.૨ અબજ ડોલરની સંપત્તિ સાથે એક વખત ફરીથી સોફ્ટવેર કિંગ બિલ
ગેટ્સ પ્રથમ સ્થાન પર છે. છેલ્લા ૨૧ વર્ષમાં આ ૧૬મી વખત છે કે સોફ્ટવેર
કિંગ આ યાદીમાં પ્રથમ સ્થાન પર છે. ફોબર્સની ધનિકોની યાદીમાં, ૨૦૧૫માં ૯૦
ભારતીયોમાં અંબાણી પછી ... વધુ વાંચો

No comments:
Post a Comment