કોરિયાઈ ઈલેક્ટ્રોનિક કંપની સેમસંગે મંગળવારે ભારતીય બજારમાં પોતાની સ્થિતિ મજબુત કરવા માટે નવું ટેબલેટ ”ટેબ એસ” રજુ કર્યું છે જેની કિંમત ૩૭,૮૦૦ રૂપિયાથી શરુ થશે. ખાસ ફીચર્સ : – બે આકારની સ્ક્રીન ૮.૪ ઇંચ અને ૧૦.૬ ઈંચમાં ઉપલબ્ધ – ૯૭,૮૦૦ થી ૪૪,૮૦૦ રૂપિયા વચ્ચે સેમસંગ ઇન્ડીયાના ઉપાધ્યક્ષ (મોબાઈલ અને સુચના પ્રૌદ્યોગિકી) અસીમ વારસીએ કહ્યું કે, રિપોર્ટથી સંકેત મળે છે કે આ વર્ષે વિશ્વભરમાં લગભગ ૨૯ ... વધુ વાંચો

No comments:
Post a Comment