વડાપ્રધાન મોદીએ આજે રાજ્યસભામાં બજેટ સત્રમાં ચર્ચા કરતા જણાવ્યું હતું
કે સતાનો એક અલગ નશો હોય છે. કોંગ્રેસ સરકારે અસ્તિત્વમાં આવતાં જ
રાજ્યપાલોની બદલી નાખ્યા હતા. અટલ બિહારી વાજપેઈની નામ પરની યોજનાનું નામ
પણ કોંગ્રેસે બદલ્યું હતું.તેથી અમે ભગવાનને પ્રાર્થના કરીએ અમને તે સતાના
નશાથી બચાવે . તેમજ મોદીએ કહ્યું હતું કે કાળાનાંણા અંગે એસઆઈટી નહીં
બનવાથી દેશને નુકશાન થયું છે અને કાળાનાંણા દેશમાં પરત ... વધુ વાંચો

No comments:
Post a Comment