Sunday, 8 March 2015

ઝોલોએ લોન્ચ કર્યો ઝોલો ક્યુ-૬૦૦ ક્લબ

મોબાઈલ ફોન બનાવનારી ચાઈનીસ કંપની ઝોલો જબરદસ્ત એન્ડ્રોઇડ સ્માર્ટફોન લઈને આવી છે. આ ફોનની સૌથી ખાસ વાત એ છે કે પોતાના સેગમેન્ટમાં આ ફોન કોઈ ડીજે જેવા અવાજવાળો છે. આ ફોન ઝોલો કયુ-૬૦૦ ક્લબ નામથી ઉતાર્યો છે. - કિંમત : ૬,૪૯૯ ખાસ ફીચર્સ : – ડીટીએસ ઓડિયો ટેકનીક સ્પીકર – એનડ્રોઈડ : ૪.૪.૨ કીટકેટ ઓએસ – ૪.૫ ઇંચ ડિસપ્લે સ્ક્રીન – ૫ એમપી રીયર કેમેરો ... વધુ વાંચો

No comments:

Post a Comment