તાઈવાન હેન્ડસેટ મેકર કંપનીએ ઇન્ડિયામાં ડેબ્યુ કરતા પોતાના બે ટેબલેટ રજુ કર્યા છે. કંપનીએ ફોનપેડ ૭ અને મેમોપેડ ૮ ટેબલેટને માર્કેટમાં ઉતર્યા છે. જેની કિંમત ક્રમશઃ ૧૦,૯૯૯ અને ૧૯,૯૯૯ રૂપિયા છે. ફોનપેડ ૭ ના ફીચર્સ : - – ૪.૪ કીટકેટ ઓએસ – ૭ ઇંચ ડિસપ્લે – ૧.૨ ગીગાહ્ત્સ ડ્યુઅલ કોર – ૧ જીબી રેમ – ૮ જીબી ઇન્ટરનલ મેમરી – ૩૨ જીબી માઈક્રોએસડી કાર્ડ – ... વધુ વાંચો

No comments:
Post a Comment