Monday, 16 March 2015

વિપ્રોના સીઓઓ તરીકે આબિદ અલીની નિમણુક

બેંગ્લોર : ઇન્ફોટેક ક્ષેત્રમાં દેશની મુખ્ય કંપની વિપ્રોએ આબિદ અલી નીમુચવાલાને ગ્રૂપના પ્રમુખ અને ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે નિયુક્ત કર્યા છે. કંપનીએ આજે કહ્યું કે, આબિદ અલી ૧ એપ્રિલથી કાર્યભાર સંભાળશે. તે ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસીસ, બિઝનેસ એપ્લીકેશન સર્વિસીસ અને એડવાન્સ ટેકનોલોજી સોલ્યુશંસની સર્વિસ લાઈનનું નેતૃત્વ કરશે. તે યુરોપ, આફ્રિકા અને લાતિન અમેરિકી દેશોમાં બિઝનેસ ઓપરેશનના પણ પ્રમુખ હશે. કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી ટીકે કુરિયને કહ્યું ... વધુ વાંચો

No comments:

Post a Comment