ફિલ્મ નિર્માતા સંજય ગુપ્તાની આગામી ફિલ્મ ‘જજ્બા’નો ફર્સ્ટ લુક આ વર્ષે એપ્રિલમાં રિલીઝ થશે. આ ફિલ્મની ખાસ વાત એ છે કે, આ ફિલ્મથી એશ્વર્યા રાય બોલીવુડમાં વાપસી કરી રહી છે. આ ફિલ્મમાં તે એક દમદાર વકીલના કિરદારમાં જોવા મળશે. “@Satyen17: @_SanjayGupta when do v get to c Jazbaa 1st look ?” IN APRIL. — Sanjay Gupta (@_SanjayGupta) March 17, 2015 હાલમાં નિર્દેશક સંજય ગુપ્તા પોતાનો ... વધુ વાંચો

No comments:
Post a Comment