અજય માકને દિલ્હી કોંગ્રેસ પ્રદેશ સમિતિના પ્રમુખ તરીકે આજે પદગ્રહણ કર્યું હતું . આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસે દિલ્હીમાં મજબુત વિપક્ષની ભૂમિકા ભજવવી પડશે.જેની માટે પક્ષના કાર્યકર્તાએ હંમેશા જાગૃત રહેવું પડશે.તેમણે ઉમેર્યું હતું કે કોંગ્રસ હંમેશા સત્યના સહારે ચાલે છે. અજય માકને ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે ભાજપે તેનું નામ ભારતીય જનતા પાર્ટીના સ્થાને “ભારતીય જુમલા પાર્ટી” રાખવાની જરુર છે. કોંગ્રેસે ... વધુ વાંચો

No comments:
Post a Comment