Friday, 6 March 2015

LIVE UPDATE : પાકિસ્તાનના ૫ વિકેટે ૨૦૬ રન

આઇસીસી વર્લ્ડ કપની ૨૯મી મેચ આજે પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહી છે. જેમાં પાકિસ્તાનના ૪૧.૨ ઓવરમાં ૫ વિકેટે ૨૦૬ રન થયા છે. જયારે હાલમાં રમતમાં મિસબાહ-ઉલ-હક અને શાહિદ આફ્રિદી રમતમાં છે. આઇસીસી વર્લ્ડ કપની ૨૯મી મેચ આજે પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહી છે. આ મેચ ઓકલેન્ડ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ રહી છે. સાઉથ આફ્રિકાએ ટોર્સ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો કર્યો. પાકિસ્તાન : મિસબાહ-ઉલ-હક (કેપ્ટન), અહેમદ ... વધુ વાંચો

No comments:

Post a Comment