Sunday, 8 March 2015

વરુણ ધવને પૂર્ણ કર્યું ABCD 2 નું શૂટિંગ

બોલિવુડ અભિનેતા વરુણ ધવને આવનારી ફિલ્મ ;ABCD 2′ નું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. આ ફિલ્મ આ નામથી ૨૦૧૩ માં બનેલી ફિલ્મની સિકવલ છે. ફિલ્મનું નિર્દેશન રેમો ડીસોઝા એ કર્યું છે. આ ફિલ્મમાં શ્રધ્ધા કપૂર પણ છે. વરુણે ટ્વિટ કર્યું કે, ABCD 2 પૂર્ણ થયું છે. તેને જોવા માટે હવે વધારે રાહ જોવી પડશે નહિ. ડાન્સ આધારિત ફિલ્મનું શૂટિંગ મુંબઈ, અમેરિકા અને વેગાસમાં થયું છે. વધુ વાંચો

No comments:

Post a Comment