Sunday, 8 March 2015

અનુરાગ બાસુ બનશે નચ બલિયે ૭ ના જજ

રિયાલિટી ટીવી શો ‘નચ બલિયે’ ની આગામી આવૃત્તિમાં જજની ભૂમિકા ભજવવા માટે ફિલ્મ નિર્માતા અનુરાગ બાસુને ઓફર મળી છે. જો બાસુ તેના માટે હા પાડે છે તો નવી આવૃત્તિમાં અનુરાગ બાસુ સાજીદ ખાનની જગ્યા લેશે. સૂત્રો મુજબ, શો ના નિર્માતા શો પ્રતિ પ્રેક્ષકોની જિજ્ઞાસા વધારવા માટે ફિલ્મ જગતની પ્રખ્યાત હસ્તીઓને સાથે જોડવા માંગે છે. સૂત્રોએ કહ્યુ કે, નવી આવૃત્તિમાં સાજીદ ખાન હશે નહિ. તેમની જગ્યાએ ... વધુ વાંચો

No comments:

Post a Comment