માઈક્રોસોફ્ટે લુંમીયા ૬૪૦ અને લુંમીયા ૬૪૦ એક્સએલ સ્માર્ટફોન લોન્ચ કરી
દીધો છે. આ બંને સ્માર્ટફોન એક જ હેન્સસેટના બે મોડલ છે. બંને ફોન વિન્ડોઝ
૮.૧ પર આધારિત છે, પરંતુ કંપની આને પછીથી વિન્ડોઝ ૧૦ સાથે પણ માર્કેટમાં
ઉતારી શકે છે. લુંમિયા ૬૪૦ના ફીચર્સ :- ડિસપ્લે : ૫ ઇંચ પ્રોસેસર :
ક્વોડકોર કોર્ટેક્સ એ-૭ એટ ૧.૨ ગીગાહ્ત્સ રેમ : ૧ જીબી સ્ટોરેજ : ૮ જીબી
ફ્રંટ ... વધુ વાંચો

No comments:
Post a Comment