સલમાનને આર્મ્સ એક્ટ અને હીટ એન્ડ રનના કેસમાં રાહત મળી
ફિલ્મ અભિનેતા સલમાન ખાન પર ચાલતા બંને કેસો માટે રાહત મળી ગઈ છે. આજે
સલમાનના આર્મ્સ એક્ટ અને હીટ એંડ રનના કેસની સુનાવણી હતી. બે અલગ અલગ
કેસમાં આજે સલમાનને મોટી રાહત અપાઈ છે. આર્મ્સ એક્ટમાં કોર્ટે સલમાનને ૪
સાક્ષીઓને કોર્ટમાં બોલાવવાની પરવાનગી આપી છે. તેના સાથે ૩ દસ્તાવેજો જાહેર
કરવાની માંગને પણ સ્વીકારી લીધી છે. આર્મ્સ એક્ટ મામલામાં આગામી સુનાવણી
હવે ૧૦ માર્ચે થશે ... વધુ વાંચો
No comments:
Post a Comment