બોલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’ની શુટિંગમાં હિસ્સો લેવા માટે જયપુર પહોંચી ગઈ છે. દીપિકા પાદુકોણ પાછળની વખતે ફિલ્મ ‘યે જવાની હૈ દિવાની’ના શુટિંગ માટે જયપુર ગઈ હતી. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મનું શુટિંગ જયપુરના આસપાસના લોકેશન પર થઈ રહ્યું છે. આ ફિલ્મના શુટિંગ દરમિયાન રણવીર સિંહ ઘાયલ થઈ ગયો હતો જેના કારણે શુટિંગ રોકવામાં આવ્યું હતું. ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’ની કહાની મરાઠા સામ્રાજ્યના ... વધુ વાંચો

No comments:
Post a Comment