Saturday, 14 March 2015

મ્યાનમારમાં બોટ ડૂબી, ૨૧નાં મોત, ૨૬ લાપતા

એક બોટ ડૂબી જવાથી ઓછામાં ઓછા ૨૧ લોકોના મોત થયા છે અને ૨૬ અન્ય લોકો ગુમ થઈ ગયા છે. આ ઘટના પશ્ચિમી મ્યાનમારના તટીય વિસ્તારમાં થઈ છે. આ બોટમાં ૨૦૦ થી વધુ લોકો સવાર હતા.પોલીસે આજે બતાવ્યું કે,પશ્ચિમી રખીન રાજ્યના ક્યાયુકપ્યુથી સિતવે જઈ રહેલી બોટ ઓંગ તાકોન ગઈકાલે ડૂબી ગઈ. સિતવેમાં એક પોલીસ અધિકારીએ પોતાનું નામ ના બતાવવાની શરત પર કહ્યું કે, અમને ૨૧ શવ ... વધુ વાંચો

No comments:

Post a Comment