Monday, 16 March 2015

અનુષ્કા શર્માની ફિલ્મ ‘એનએચ ૧૦’ની ૨ દિવસની કમાણી ૮ કરોડ

બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માની આ સપ્તાહે રિલીઝ થયેલી ફિલ્મ ‘એનએચ ૧૦’એ ૨ દિવસમાં આશરે ૮ કરોડની કમાણી કરી છે. આ ફિલ્મે રિલીઝના દિવસે એટલે કે, શુક્રવારે ૩.૩૫ કરોડનો બિઝનેસ કર્યો હતો. જયારે આ ફિલ્મે શનિવારે ૪.૫૦ કરોડની કમાણી કરી હતી. અત્યાર સુધી આ ફિલ્મની કમાણી ૮ કરોડને પાર થઈ ગઈ છે. સમીક્ષકોના સારા રીવ્યુથી ફિલ્મની કમાણીમાં વધારો થઈ રહ્યો છે. આ ફિલ્મની કહાની ઓનર કિલિંગ ... વધુ વાંચો

No comments:

Post a Comment