અભિનેતા સૈફ અલી ખાનને થોડા સમય પહેલા પદ્મ શ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો હતો. પરંતુ હવે કેન્દ્ર સરકાર તે પુરસ્કાર પાછો લેવાનું વિચારી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ સબંધમાં મુંબઈ પોલીસને અભિનેતા સૈફ અલી ખાન વિરુદ્ધ એક રેસ્ટોરન્ટમાં મારપીટના આરોપમાં ૭ મહિનાથી લંબાવેલો રીપોર્ટ જલ્દી આપવા કહ્યું છે. જેના આધાર પર સરકાર આગળ નિર્ણય લેશે. નોધનીય છે કે, વર્ષ ૨૦૧૦માં રાષ્ટ્રપતિ ડો. પ્રતિભા પાટીલે ... વધુ વાંચો

No comments:
Post a Comment