દેશમાં આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં સોનાની આયાત ૪૮.૭૮ ટકા વધીને એક અરબ ડોલર એટલે કે, ૯૮ કરોડ ૧૫ લાખ ૩૦ હજાર આયાત થઈ છે. આ સમયગાળામાં ચાંદીની આયાત ૬૦.૪૭ ટકા ઘટીને ૧૨ કરોડ ૧૪ લાખ ૨૦ હજાર ડોલર રહી છે. સરકારે આજે અહિયાં જાહેર કરેલા આંકડાઓ અનુસાર, પાછળના વર્ષે ફેબ્રુઆરી મહિનામાં એક અરબ ૩૩ કરોડ ૬૦ હજાર ડોલર સોનું દેશમાં મંગાવવામાં આવ્યું હતું. આ જ ... વધુ વાંચો

No comments:
Post a Comment