ગુજરાત સરકારની મહત્વની યોજના નર્મદા પર અત્યાર સુધી ૪૭,૦૦૦ કરોડનો ખર્ચ થયો છે તેમ છતાં અત્યાર સુધી માત્ર ૪૮,૦૦૦ કિલોમીટર જેટલી નહેરનું નિર્માણ થયું છે. પ્રશ્નકાળ દરમ્યાન કોંગ્રેસના ધારાસભ્ય પૂજાભાઈ વંશે નર્મદા યોજના અંગે પૂછેલા એક સવાલના જવાબમાં આ પ્રત્યુતર મળ્યો હતો. વંશના સિવાય કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ અત્યાર સુધી નર્મદા યોજના પર કરાયેલા ખર્ચનો હિસાબ માંગ્યો હતો. નર્મદા વિભાગ સંભાળતા મુખ્યમંત્રી આનંદી બહેન પટેલ વતી ... વધુ વાંચો

No comments:
Post a Comment