એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝથી આવેલી સની લિયોને બહુત ઓછા સમયમાં બોલીવુડમાં લોકોની ચહીતી બની ગઈ છે. હાલમાં બોલીવુડમાં તેના પાસે ફિલ્મોની લાઈન લાગેલી છે. સની લિયોન બોલીવુડમાં ફિલ્મો ‘જિસ્મ ૨’, ‘જેકપોટ’, ‘રાગિની એમએમએસ -૨’થી ચર્ચામાં આવેલી સની લિયોન રાજસ્થાનમાં બોબી ખાન દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘એક પહેલી લીલા’માં વ્યસ્ત છે. હાલમાં સમાચાર મળ્યા છે કે, રાજસ્થાનમાં સની લિયોનની તબયિત અચાનક બગડી ગઈ છે. સનીએ જેમ-તેમ પોતાનું શુટિંગ ... વધુ વાંચો

No comments:
Post a Comment