અંતે ડાયરેક્ટર રોહિત શેટ્ટીએ આ વાતનો ખુલાસો કરી દીધો કે, તેમની આગામી ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે કાજોલ જ જોવા મળવાની છે. રોહિત શેટ્ટીની આગામી ફિલ્મ ‘દિલવાલે’ શાહરૂખ સાથે કાજોલે સાઈન કર્યાની ચર્ચા હતી પરંતુ, હવે નક્કી છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની આ હીટ જોડી ફરી વાપસી કરી રહી છે. રોહિત શેટ્ટીએ આગામી ફિલ્મ ‘દિલવાલે’ માટે શાહરૂખ-કાજોલને સાઈન કરી છે. એક અંગ્રેજી અખબારના આપેલા ઇન્ટરવ્યુમાં રોહિતે કહ્યું ... વધુ વાંચો

No comments:
Post a Comment