બોલીવુડના મહાનાયક અમિતાભના ચાહકોની સંખ્યા રોજ-બરોજ વધતી જાય છે. જેનું
સીધું કારણ છે, સોશિયલ સાઈટ્સ પર તેજી સાથે વધતા તેમના ફોલોઅર્સની સંખ્યા.
મહાનાયક અમિતાભ બચ્ચનના ફેસબુક પેજ પર તેમના ફોલોઅર્સની સંખ્યા ૨ કરોડને
પાર થઈ ગઈ છે. અમિતાભ (૭૨ વર્ષ) સોશિયલ મીડિયા પર બહુ સક્રિય રહે છે. તેઓ
નિયમિત રીતે પોતાના ચાહકો સાથે ટ્વીટર, ફેસબુક અને બ્લોગથી જોડાયેલા રહે
છે. બચ્ચને પોતાના બ્લોગ પર લખ્યું ...
No comments:
Post a Comment