Saturday, 21 March 2015

દીપિકા પાદુકોણ કરશે મેન્ટલ હેલ્થકેર સંસ્થાને લોન્ચ

બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ ૨૧ માર્ચ ૨૦૧૫ના રોજ માનસિક બીમારીનો સામના કરતા લોકોની મદદ કરવા માટે ‘લીવ લવ ઓફ’ ફાઉન્ડેશન નામના એક મેન્ટલ હેલ્થકેર સંસ્થાને લોન્ચ કરવા જઈ રહી છે. દીપિકા પાદુકોણ જે પાછળના વર્ષે પોતે ડિપ્રેશનનો શિકાર બની હતી અને તેણે આ વાત કેટલીય વાર મીડિયા સામે કહી છે. વર્ષ ૨૦૧૫ની શરૂઆતમાં જ તેને ડીપ્રેશનનો સામનો કરી રહેલા લોકોની મદદ કરવાનો નિર્ણય લીધો હતો. ... વધુ વાંચો

No comments:

Post a Comment