- સવાર સવારમાં તમારા ચહેરાને નવાયા પાણી અને ક્લીંઝર કે કોઈ પ્યુરીફાઈંગ જેલ વોશ વડે સાફ કરો ક્યારેય પણ સાબુ વડે ત્વચાને સાફ ન કરશો. કેમકે સાબુ ત્વચામાંનું નેચરલ ઓઈલ્સ ખેંચી લે છે જેના લીધે ત્વચા સુકી થઈ જાય છે. ચહેરો ધોયા બાદ હંમેશા તેને નરમ ટુવાલ વડે જ સાફ કરવો તેને ક્યારેય પણ રગડવો નહિ. – ત્યાર બાદ ત્વચાની ટોનિંગ કરો. ટોનિંગને લીધે તમારી ...
વધુ વાંચો
No comments:
Post a Comment